જો $w$ $(Im\, w \neq 0)$ એ સંકર સંખ્યા હોય તો કોઈક વાસ્તવિક સંખ્યા $k$ માટે સંકર સંખ્યા $z$ નો ઉકેલગણ મેળવો કે જેથી $w - \overline {w}z = k\left( {1 - z} \right)$ થાય.
$\left\{ {z:\left| z \right| = 1} \right\}$
$\left\{ {z:z = \overline z } \right\}$
$\left\{ {z:z \ne 1} \right\}$
$\left\{ {z:\left| z \right| = 1,z \ne 1} \right\}$
સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક શોધો : $\frac{1}{1+i}$
જો $z_1$ અને $z_2$ એવી સંકર સંખ્યા કે જેથી $3\left| {{z_1}} \right| = 4\left| {{z_2}} \right|$ થાય. તો $z = \frac{{3{z_1}}}{{2{z_2}}} + \frac{{2{z_2}}}{{3{z_1}}}$ ની કિમત મેળવો.
સમીકરણ $|1-i|^{x}=2^{x}$ ના શૂન્યતર પૂર્ણાક ઉકેલોની સંખ્યા શોધો.
જો $z$ એ સંકર સંખ્યા હોય, તો $(\overline {{z^{ - 1}}} )(\overline z ) = $
અનુબદ્વ સંકર સંખ્યા જો $\frac{1}{{i - 1}}$ હોય ,તો સંકર સંખ્યા મેળવો.